તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગઢડા સ્વામીનારાયણ મંદિર ખાતે મારુતિયાગ અને ચોપડાપૂજન કરાયું

ગઢડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગઢડા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળી તહેવાર ઉજવણી ચાલી રહી છે ત્યારે કાળીચૌદસના દિવસે શ્રી મારૂતિયજ્ઞ અને ચોપડા પુજનનુ આયોજન કરાયું હતું. આ યજ્ઞમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરિજીવનદાસજી, પૂજ્ય આનંદસ્વામી બોટાદ, પૂજ્ય માધવસ્વામી કારીયાણી, અંનતસ્વરૂપ સ્વામી ગઢડા દ્વારા બીડુ હોમ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો