• Home
  • Local
  • Gujarat
  • Botad
  • Gadhada
  • Husband of a woman member of Nagarpalika Ward 4 attacked by five persons, husband of seriously injured woman shifted for treatment

ગઢડા / નગરપાલિકા વોર્ડ 4ના મહિલા સભ્યના પતિ પર પાંચ શખ્સનો હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મહિલાના પતિને સારવાર માટે ખસેડાયા

નગરપાલિકાના મહિલા સભ્યના પતિને માથાના  ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા
નગરપાલિકાના મહિલા સભ્યના પતિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા
X
નગરપાલિકાના મહિલા સભ્યના પતિને માથાના  ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાનગરપાલિકાના મહિલા સભ્યના પતિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 01:50 AM IST

ગઢડા. ગઢડાના વોર્ડ નંબર 4ના નગરપાલિકાના મહિલા સભ્યના પતિ પર હુમલો થયો છે. નગરપાલિકાના સભ્ય સીમા ગોહિલના પતિ ગજેન્દ્રભાઈ ગોહિલ પર હુમલો કરવામાં આવ્યો છે. પાંચ જેટલા શખ્સોએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ગજેન્દ્રભાઈના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને તેમને સારવાર અર્થે ગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ત્રણ જેટલા લોકો પણ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે અકબંધ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી