તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માનપત્ર:ગઢડા પાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત સન્માનપત્ર આપવામા આવ્યા, ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન

ગઢડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ, કોલેજ, હોટેલ, રેસ્ટોરન્ટને અપાયો સ્વચ્છતાનો રેન્ક : લોકોમાં આવેલી જાગૃિત

ગઢડા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-2012 અન્વયે સ્વચ્છતા સ્પર્ધા ( રેન્કીંગ ) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં આવેલ હોસ્પીટલોમાં ડો.કળથીયા કલીનીક ,અર્બન હેલ્થ સેન્ટર રેફરલ હોસ્પીટલ , સરકારી કચેરીમાં,તાલુકા પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી , સ્કુલ / કોલેજમાં ભકતરાજ દાદા ખાચર કોલેજ, જે.સી.કુમારપ્પા મહાવિધાલય, બ્રાંચ શાળા નં .૪ , રેસ્ટોરન્ટ અને લોજમાં પ્રગતિ રેસ્ટોરન્ટ,જય મુરલીધર રેસ્ટોરન્ટ, શ્રધ્ધા લોજ સ્વચ્છતા બાબતે આ સ્પર્ધામાં રેન્ક મેળવ્યા હતા. જે બદલ નગરપાલિકા ગઢડા દ્વારા સન્માન પત્ર આપવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...