તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બોટાદ હાઈવે પર ખતરારૂપ નાળુ

ગઢડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગઢડા થી બોટાદ સુધીનો 25 કી.મી. અંતર નો સ્ટેટ હાઈવે અમદાવાદ સહિત અનેક શહેરને જોડતો આ મુખ્ય રાજમાર્ગ છે. આ ખખડધજ રસ્તા ના કારણે સતત અકસ્માતનો ભય રહે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમુક નાળા ઉપર સંપૂર્ણ પ્રોટેક્શન વોલ નહી હોવાનાં કારણે પણ અકસ્માતો બની રહયા છે. ભયજનક અકસ્માત અટકાવવા ખુલ્લા નાળાની સાઈડો સુધી ફુલ પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો