તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગઢડા SBIમાં કેશ માટે ગ્રાહકોના ફાફા

ગઢડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગઢડામાં આવેલી રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અનેક પ્રકારની વહિવટી મુશ્કેલીઓના કારણે અવાર નવાર ગ્રાહકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. આ બેંકમાં કામગીરીની સરખામણીએ ઓછા સ્ટાફનો કાયમી પ્રશ્ન રહેતા લોકોનો સમય વેડફાઈ રહ્યો છે. આ ઉપરાંત હાલમાં દિવાળીના સમય ઉપર બેંકમાં હાથ ઉપર હાજર ઓછી રોકડ કેશના કારણે લોકોને પોતાના જ રૂપિયા ઉપાડવા માટે કલાકો સુધી રાહ‌ જોવી પડતી હોવાનો કચવાટ જોવા મળી રહયો છે. તાજેતરમાં જ કેટલાક ગ્રાહકો પૈકીના રોકડ રકમ ૩ લાખ અને ૫ લાખ ઉપાડવા ગયેલ તે દરમિયાન બેંકમાં હાથ ઉપર કેશ નહી હોવાના કારણે કોઇ ગ્રાહક રોકડ કેશ જમાં કરાવવા આવે તો પેમેન્ટ થય શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો