તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ:ગઢડાના પ્રાથમિક શિક્ષકોને કોરોના વેક્સિન અપાઈ

ગઢડા(સ્વામીના)22 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીના સમયમા સરકારનો આરોગ્ય વિભાગ ખડે પગે ઉભો રહ્યો છે. ત્યારે ગત તા.8 ફેબ્રુઆરીને સોમવારે ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનના બીજા તબક્કાનો આરંભ કરાયો હતો. જેમા ફ્રન્ટલાઈન વર્કર તથા પ્રાથમિક શાળાના શિક્ષકોને કોરોના વેક્સિન આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.

જેના ભાગરૂપે ગઢડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કોરોના વેક્સિન લઈ સમાજને એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ અને સંદેશો આપેલ છે કે કોરોના વેક્શીન લેવી જ જોઈએ જેથી આ મહામારી સામે આપણે સૌ રક્ષણ મેળવી શકીએ. શિક્ષકોએ રસી લેવાની અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો