તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન કેમ્પ:ગઢડા(સ્વામીના) મધુસૂદન ડેરી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ગઢડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મઘુસુદન ડેરી દ્વારા જાયન્ટસ ગૃપ ગઢડા તથા બોટાદ બ્લડ બેંકના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન પટેલ સમાજની વાડીએ કરાયું હતુ. જેમાં 118 લોકોએ રક્તદાન કર્યુ હતું.

આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, સંઘના ચેરમેન ભોળાભાઈ રબારી, જિ.ભાજપ પ્રભારી અમોહભાઈ શાહ, જિ.પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, માર્કેટયાર્ડ ચેરમેન કિરીટભાઇ હુંબલ, કોઠારી અધ્યાત્મસ્વરૂપ સ્વામી, હરીજીવનદાસજી સહિત વિગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...