તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઈકલ યાત્રા:વિરડીથી સારંગપુર સુધી સાઈકલ યાત્રા

ગઢડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલુકાના વિરડી ગામના વતની અને કેમિકલ ક્ષેત્રે જાણીતા ઉધોગપતિ રમેશભાઈ ગાબાણી (વિરડી) અનેક ક્ષેત્રોમાં સંકળાયેલા છે. તાજેતરમાં જ રાજયના અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે પણ તેમની નિમણૂંક કરવામાં આવી છે. તેમના દ્વારા ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગઢડા-ઉમરાળા બેઠક ઉપર આત્મારામ પરમારની જીત થાય તો વિરડીથી સારંગપુર ખાતે સાઈકલ યાત્રા દ્વારા દર્શન માટે ટેક લેવામાં આવી હતી. આ ચૂંટણીમાં થયેલી જીત અનુસંધાને તેમના દ્વારા ધનતેરસની રાત્રે સાથી મિત્રો ભાભલુભાઈ ધાધલ સહિત સારંગપુર કષ્ટભંજન દેવના દર્શન માટે સાઈકલ યાત્રા યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો