ક્રાઈમ:ગઢડામાંથી 4 જુગારી ઝડપાયા : 4 ફરાર

ગઢડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા તાલુકાના સાજણાવદર ગામે જુગાર રમતા મહિપત દેવરાજભાઇ મકવાણા, જીતુ હરજીભાઇ ખસીયા, જગદીશ પોપટભાઇ મકવાણા તથા હરેશ અમરશીભાઇ ચૌહાણને રોકડ રૂ.2850ના સાથે ઝડપી લીધા હતા જ્યારે અશોક માવજીભાઇ મકવાણા, અશોક પાચાભાઇ વનાળીયા, ઘનશ્યામ વલ્લભભાઇ મકવાણા, સુરેશ ભીખાભાઇ ખસીયા રેડ દરમિયાન નાસી ગયા હતા. 

અન્ય સમાચારો પણ છે...