વ્રુક્ષારોપણ:બરવાળા બસ સ્ટેન્ડમાં ભાજપ સંગઠનદ્વારા વ્રુક્ષારોપણ કરાયું

બરવાળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિન નિમિત્તે બરવાળા બસ સ્ટેન્ડમાં ભાજપના બરવાળા શહેર સંગઠનના યુવા કાર્યકરો અને નગરપાલિકાના સદસ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને કાર્યકરોએ સંકલ્પ લીધો હતો કે ભારત દેશને સ્વચ્છ રાખીશું વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરીશું અને તેનું જતન કરીશું. જેમાં બળવંતસિંહ મોરી અને ભાવસંગભાઈ તલસાણીયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...