તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ધંધુકા તક્ષશીલા વિદ્યાપીઠમાં દિવાળી નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ઘરે બેઠા એક્ટિવિટી કરાઈ

બરવાળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધંધુકા ખાતે આવેલી તક્ષશીલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ઘરે બેઠા શિક્ષકોના માર્ગદર્શનથી દિવાળી નિમિત્તે અવનવા સુશોભિત વસ્તુ બનાવવાની એક્ટિવિટી કરવામાં આવી હતી. જેમા વિદ્યાર્થીઓએ ઘરે બેઠા દિવાના કોડિયા, રંગોળી તેમજ દિપાવલી કાર્ડ જેવી વસ્તુઓ બનાવી હતી. બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો