આયોજન:ધંધુકામાં સેવા સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો

બરવાળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ નિમિત્તે ઉજવાતા સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે ત્યારે તા.16/9/૨૦નાં રોજ ધંધુકા શહેર અને તાલુકા ભાજપા સંગઠન દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના કાર્યકર્તાઓએ શહેરમાં જુદી જુદી જગ્યાએ સફાઈ કરી સ્વચ્છતાનો જાણવવાનો સંદેશો લોકોને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...