સહાય:ઈદ નિમીત્તે લોકોને ચોખા વિતરિત કરાયા

બરવાળા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરવાળાના ખોડીયારનગરમા ઈદ નિમિતે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશભાઈ તરફથી જરૂરિયાતમંદ લોકોને ચોખાનું વિતરણ કરવામા આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...