તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:હેબતપુર ગામે સ્વામી વિવેકાનંદ ગુ.રા.યુવા બોર્ડ દ્વારા વડાપ્રધાનનો જન્મદિન ઉજવાયો

બરવાળા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોલેરા તાલુકાના હેબતપુર ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન દિન નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની મુર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી અને ગામના ગ્રામજનો, વડીલો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...