લોકડાઉન 4:બરવાળા ખાતે જરૂરિયાતમંદ ગરીબ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું

બરવાળા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જરુરીયાત લોકોને દાતા ડો.રાજેશ કણજરીયાં, ડો.જયેશ મકવાણા, ડો.ભગીરથ  અને પોઝિટિવ થિન્કિંગ ગૃપના સહયોગથી જરૂરિયાતમંદ ગરીબ લોકોને જીવનજરૂરી વસ્તુની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...