મદદ:બરવાળા ભાજપ દ્વારા વિધવાઓને રાશન કિટ વિતરણ

બરવાળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના 70 માં જન્મદિવસ નિમિત્તે બરવાળા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા બરવાળા શહેર અને તાલુકાના 70 વિધવા બહેનોને રાશન કીટ ની સહાય દ્વારા જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી.જેમા ભાજપ કાર્યકર્તાઓ ઉપરાંત શહેરના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...