તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:બરવાળા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે દેશી ગોળ, મગ અને ચણાનું વિતરણ કરવામાં આવ્યું

બરવાળા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બરવાળા સાર્વજનીક આરોગ્ય કેન્દ્ર ખાતે દાતા ઓધવજીભાઈ રામજીભાઈ નવા નાવડા, હરેશભાઈ સાકરિયા રામપરા, જસમતભાઈ નાનુભાઈ વડિયા ઢાઢોદરની મદદ થી આરોગ્ય કેન્દ્ર ખાતે ડીલીવરી થયેલ પી.એન.સી. મધરને દેશી ગોળ, ચણા, મગ અને ગરમ શિરાનું વિતરણ આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...