તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:બરવાળા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે દેશી ગોળ, બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું

બરવાળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવાળા ખાતે આવેલ સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડીલીવરી થયેલ પી.એન.સી મધર ને દેશી ગોળ, ગરમ શીરો, ગરમ ચા, બિસ્કિટ નું વિતરણ દાતા સરોજબેન ફાર્મસીસ્ટ પ્રા.આ.કે સાળંગપુર, ક્રિનાબેન મવાણી લેબટેક સાં.આ.કે.પાળીયાદ ગુરુજી અને આરોગ્ય સ્ટાફની મદદથી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો