તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:ધંધુકા ખાતે સોનીની વાડીમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

બરવાળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધંધુકા ખાતે આવેલ સોની જ્ઞાતિ ની વાડી માં ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા થેલેસેમિયા અને હીમોફીલિયા બાળકોના લાભાર્થે તા.13/9/20 ના રોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં 101 બોટલ રક્ત દાતાઓએ દાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ધંધુકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ઘનશ્યામપ્રકાશસ્વામી, ઉપેન્દ્રસિંહ, સહદેવસિંહ, કિંજલ શાહ વગેરે ઉપસ્થિત રહી આ રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો