આયોજન:ચોકડી ગામની શેરીઓમાં રામદેવપીરની શોભાયાત્રા કાઢવામાં આવી

બરવાળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરવાળા તાલુકાના ચોકડી ગામે રામદેવપીરના નવલા નોરતા નિમિતે તા 28/8 દશમના દિવસે ધજા ચડાવીને પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ગામની શેરીઓમાં વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...