તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિષ્ઠા મહોત્સવ:રાપરના ગેડીમાં સારક (વાઘેશ્વરી) માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

રાપર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગેડી ગામે સમસ્ત ગેડી વાઘેલા પરિવાર દ્વારા સારક (વાઘેશ્વરી) માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, હોમ હવન, મહાપ્રસાદ સહિત મહાઆરતી-પૂજનનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અર્જુનસિંહ હેતુભા વાઘેલાના જણાવ્યા મુજબ ત્રિદિવસીય મહોત્સવમાં સમગ્ર કચ્છ વાગડના ક્ષત્રિય રાજપૂત દરબાર વાઘેલા પરિવાર ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

મંદિરમાં માતાજીની મૂર્તિ સાથે ગણેશજી, હનુમાનજી સહિતની મૂર્તિઓ બિરાજમાન કરાઈ હતી. જેમાં દેસલપર, બાલાસર, મોવના, બેલા, લોદ્રાણી, ભીમાસર, પલાસવા, મોરવાડા સહિત 12 ગામ અને કચ્છમાં રહેતાં વાઘેલા પરિવાર હાજર રહ્યો હતો. પૂર્ણાહુતિ દરમિયાન માંડવી ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજદીપ સિંહ જાડેજા (રિબડા) મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો