તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઉમૈયામાંથી ચોરાઉ બાઇક સાથે એક દબોચાયો

રાપર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાપરના ઉમૈયામાંથી પોલીસે વાહન ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. આ બાબતે રાપર પીઆઇ જી.એલ.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફતેહગઢ વિસ્તારમા઼ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અનેક વાહન ચોરીઓમાં સંડોવાયેલો મુળ રાપરના કાનમેરનો હાલે ઉમૈયા ખાતે રહેતો મહેશ રામુભાઇ વાઘેલા ઉમૈયા ગામના બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમીના આધારે ત્યાંથી તેને જીજે-12-બીએ-2158 નંબરના ચોરાઉ બાઇક સાથે દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીએ આ બાઇક ગાંધીધામથી ચોરી કર્યુ઼ હોવાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો