તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકુટ:રાપરના દરિયાસ્થાન મંદિર ખાતે નવાવર્ષ નિમિતે અન્નકુટ ધરાવાયા

રાપર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાપરના દરિયાસ્થાન મંદિર ખાતે રામ ભગવાન અને સીતા અને લક્ષમણને દિવાળી અને નવાવર્ષ નિમિતે અન્નકુટની વાનગીઓ પીરસાઈ હતી, તો દરીયાસ્થાન મંદિરના મહંત ત્રિકાલદાસ મહારાજ દ્વ્રારા રાપરવાસીઓને ભગવાન રામનું અયોધ્યા આગમન અને તેના દ્વ્રારા થતા આ નવા વર્ષની ઉજવણી ભકિત ભાવપૂર્વક ઉજવી અને સરકારની ગાઈડલાઈડનું પણ પાલન કરવું તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો