તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:રાપરના ખીરઈમાં યુવતીએ, સઈ ગામે યુવાને ઘરમાં ગળે ફાંસો ખાધો

રાપર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાગડ પંથકમાં બે આપઘાતના બનાવો ચોપડે ચડ્યા

વાગડ પંથકમાં અગમ્ય કારણોસર બે અલગ કિસ્સાઓમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી. રાપર પોલીસે મથકે એકજ દિવસે બંન્ને ઘટના નોંધાઈ હતી.

રાપર પોલીસ મથકે થયેલી નોંધ અનુસાર રાપર તાલુકાના સઈ ગામે રહેતા 38 વર્ષીય ચંદ્રેસવન શંકરવન ગૌસ્વામી (મુળ ગામ સોની, બનાસકાંઠા, હાલે સઈ, રાપર) એ તા.31/01ના રાત્રીના અરસામાં પોતાના ઘરે રસી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તો બીજી તરફ રાપરનાજ ખીરઈ ગામે તા.01/02ના રાત્રીના 1 થી 6 વાગ્યા દરમ્યાન ખીરઈમાંજ રહેતા 20 વર્ષીય શાંતીબેન અણંદાભાઈ ગોહીલએ કોઇ અગમ્ય કારણોસર ઘરેજ ગળે ફાંસો ખાઈ લીધો હતો. બંન્ને બાબત અંગે રાપર પોલીસે અકસ્માત મોત નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો