તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આડેસર ચેકપોસ્ટ પર બસમાં પ્રવાસી પાસેથી 4 બોટલ મળી

રાપર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોલીસની ટીમ વહેલી સવારે આડેસર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, રાજસ્થાનના જયપુરથી મુન્દ્રા વચ્ચે ચાલતી જીજે-04-ઝેડ-0540 નંબરની લક્ઝરી બસમાં સવાર રાખોડી અને લાલ જેકેટ પહેરેલા ઇસમ પાસે બ્લુ કલરની બેગમાં વિદેશી દારૂ લઇને આવી રહ્યો છે. આ બાતમીના આધારે તે બસ ચેકપોસ્ટ પર આવતાં રોકી ત્રીજા નંબરની સીટ પર બેઠેલા મુળ ઉત્તરપ્રદેશના હાલે રાજસ્થાન રહેતા અજય સુરજપ્રસાદ જયસ્વાલની બ્લુ બેગ ચેક કરતાં તેમાંથી રૂ.3,280 ની કિંમતના વિદેશી દારૂની 4 બોટલ મળી આવતાં રૂ.5,000 ની કિંમતના મોબાઇલ અને રૂ.7,100 રોકડ મળી કુલ રૂ.15,380 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે હજી થોડા દિવસો પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ વિસ્તારમા઼ દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો હતો. આ દરોડા બાદ સ્થાનિક પોલીસે પણ હવે કડક જાપ્તો રાખી કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો