તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ભુજ-મિરજાપર રોડ વચ્ચે વાહનની અડફેટે યુવાનનું મોત

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ મિરજાપર હોઇવે રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત નિપજ્યું હોવાના અહેવાલ મળી રહયા છે હતભાગીના મૃતદેહને હોસ્પિટલ ખાતે લઇ જવાયો છે પોલીસ ઘટનાની તપાસ હાથ ધરી છે. રાત્રીના સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા વચ્ચે મિરજાપર હાઇવે ભગવતી હોટલ નજીક અકસ્માત ફેટલનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા વાહનની અડફેટે અંદાજીત 20 વર્ષીય પરપ્રાંતિય યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેનું સ્થળ પર કંકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મૃતકની લાશને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. તેના સગાસબંધીઓ અને કોઇ આધારપુરાવા ન હોવાથી હાલ પોલીસ ઘટના સબંધીત તપાસ હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો