સમસ્યા:ભુજ પાલિકામાં શેરી ફેરિયાઓ 10 હજારની લોન સાથે કોરોના પણ લઇ જશે શું ?

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ નગરપાલિકામાં એન. યુ. એલ. એમ. શાખા છે, જેમાં 1175 જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ નોંધાયેલા છે. જેમને પી. એમ. સ્વનિધિ યોજના હેઠળ દર માસે 946 રૂપિયાના હપ્તેથી 10 હજાર રૂપિયાની લોનના ઓન લાઈન ફોર્મ ભરી દેવાની પ્રશંસનીય કામગીરી ચાલી રહી છે. જોકે, શુક્રવારે સર્વર ઠપ્પ હોઈ ભારે ભીડ જામી હતી. જે તસ્વીરમાં દેખાય છે. જે પરથી એક દહેશત પણ રહે છે કે, શેરી ફેરિયાઓ 10 હજારની લોન સાથે કોરોના પણ લઈ જશે કે શું?

અન્ય સમાચારો પણ છે...