તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ફેઝ 3:પશ્ચિમ કચ્છ પોલીસે લોકડાઉન ભંગ કરતા 107 લોકોને ઝડપ્યા

ભુજ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉન ફેઝ 3માં વહીવટી તંત્ર દ્વારા સવારથી સાંજ કામકાજ માટે છુટછાટ આપવામાં આવી છે છતાં શરતોનું ભંગ કરતા લોકોની સંખ્યા એટલી જ રહી છે. સરેરાશ 100થી સવા સો લોકો પોલીસની ઝપટે ચડતા હોય છે, ગુરુવારે 107 લોકો સામે ગુનો નોંધાયો હતો. પશ્ચિમ કચ્છ આખામાં બિન જરૂરી આંટા ફેરા મારતા 59 ઇસમ, માસ્ક વગર 25 લોકો, દુકાનો ખુલ્લી રાખ્યા બાદ શરતોનું પાલન ન કરતા 21 વેપારી અને હોમ કવોરન્ટાઇનનો ભંગ કરનારા બે લોકોની અટકાયત પશ્ચિમ કચ્છ પોલીસે કરી હતી, તો બિન જરૂરી કામથી વાહન લઇને બહાર નીકળેલા 128 વાહનો ડિટેઇન કરાયા હતા. પશ્ચિમ કચ્છના જુદા જુદા પોલીસ મથકોમાં 107 લોકો સામે 101 ગુના દાખલ કરાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો