તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:વાયોર છેતરપિંડીનો આરોપી છેક યુપીથી પકડાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાયર પોલીસ મથકે દાખલ થયેલા છેતરપિંડીના ગુનામાં આરોપીને ઉત્તર પ્રદેશથી નલિયા સર્કલ પોલીસે ઉઠાવી લીધો હતો, આરોપી પાસેથી એક મોબાઇલ અને ૨૬ હજાર રોકડ રકમ રિકવર કરી હતી. નસી સર્કલે આરોપીનો કબજો વાયોર પોલીસને સુપ્રત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાયર પોલીસ મથકે છેતરપિંડી અને આઈટી એકટ તળો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન નલિયા સર્કલ પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપી અર્જુન ગોર ઉર્ફે પ્રિયાંશ દિલીપ રાજમુનિ શર્મા (રહેવાસી બુલંદ શહેર ઉત્તર પ્રદેશ) પાસેથી ગુનામાં લેવાયેલા 26497 રુપીયા અને એક મોબાઇલ કબજે કરાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો