તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:સસ્પેન્ડ થયેલા ખેડા-અમદાવાદના બે કર્મચારી કચ્છમાં મુકાયા

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાંચ લેતા જુદા જુદા સમયે પકડાયેલા 10 પોલીસ કર્મચારીઓની એસીબી રિપોર્ટના આધારે રાજયના પોલીસ વડાએ બદલી જાહેર કરી હતી, જેમાં ખેડા અને અમદાવાદ ગાયકવાડ પોલીસ મથકમાં લાંચ લેતા પકડાયેલા બે પોલીસ કર્મચારીઓને પશ્ચિમ કચ્છમાં મુકયા છે. અમદાવાદ ગાયકવાડ પોલીસ મથકે 100 રૂપીયા લાંચ લેતા પકડાયેલા દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટની તેમજ ખેડા પોલીસમાં 10 હજાર રૂપીયા લાંચ લેતા પકડાઇ ગયેલા આલાબાઇ જેઠાભાઇની પશ્ચિમ કચ્છમાં પોલીસ મથકે ફરજ મોકુફી હેઠળ બદલી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો