તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલીમ:અંજાર, ભચાઉ અને મુન્દ્રામાં જળ અને સ્વચ્છતા અંગે તાલીમ અપાઈ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલા સામખ્ય-કચ્છ (શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર) દ્વારા અંજાર, ભચાઉ અને મુન્દ્રા તાલુકાના ગ્રામ્યસ્તરે જળ અને સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં 30 ગામોના 1245 બહેનો તથા કિશોરીઓ સહભાગી થયા હતા. જેમાં સી.આર.પી. બહેનો દ્વારા પાણીની સાચવણી, સંગ્રહ અને સ્વચ્છતા, પાણીનું મહત્વ, પાણીના મુખ્ય ઘટક તત્વો, માનવ શરીરમાં પાણીની જરૂરિયાત, વરસાદી પાણીનો સંગ્રહ તેમજ સ્વચ્છ ભારત અને સરકારી યોજનાઓ વગેરે મુદ્દાઓને લઈને તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો