તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભુજમાં છૂટાછેડા થઇ ગયા છતાં શંકા કરી પૂર્વે પતિએ માર માર્યો

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજના પ્રમુખસ્વામી નગર ખાતે રહેતી પરિણિતાના એક વર્ષ અગાઉ છુટા છેડા થઇ ગયા હોવા છતાંય પૂર્વ પતિએ શંકા રાખીને માર મારતા બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, દિનાબેન ખીમજીભાઇ લુહાર મુળ સુખપરના રહેવાસી છે તેમના લગ્ન અગાઉ અશોક બાબુલાલ દરજી સાથે થયા હતા. એક વર્ષ અગાઉ તેની સાથે છુટાછેડા થઇ ગયા હોવા છતાંય પુર્વ પતિએ તેને કહ્યું કે, આ સારા કપડા કયાંથી આવે છે તારી પાસે, તેમ કહી શંકા કરી માર માર્યો હતો. પુર્વ પતિએ માર મારતા બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો