તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નયનરમ્ય:કેરળ નહીં પણ નારાયણ સરોવરનું છે આ દ્રશ્ય

નારાયણ સરોવર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં સતત બે વર્ષથી સારા ચોમાસાને પગલે નદીઓ અને તળાવોમાં પાણી હિલોળા લઇ રહ્યા છે. પ્રસ્તૂત તસવીર પ્રાચિન તીર્થ નારાયણ સરોવરની છે. જે કેરળ કે કોંકણ જેવા પ્રદેશની યાદ અપાવે છે. તસવીરમાં છલોછલ ભરાયેલું નારાયણ સરોવર તળાવ તો દેખાઇ જ રહ્યું છે, પરંતુ છેવાડે દરિયાના ભરતીના ભરાયેલા પાણી પણ જોઇ શકાય છે. દિવસ અરબ સાગર કિનારે ઓસ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો