તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
ભીરંડીયારા | સુમરાબાઈ મામદભાઈ હાલેપોત્રા | |
ડગાળા | ડાહ્યાભાઈ ગોપાલભાઈ વરચંદ | |
ખારી | ચૈબા જુમા મીસન | |
સરાડા | અબ્દુલ્લાભાઈ બુધ્ધાભાઈ જત | |
ધ્રોબાણા | દિલાવરસિંહ સરૂપાજી સોઢા | |
દીનારા | સમા અબ્દુલકરીમ સીધીક | |
જુણા | સમા જાવેદ મુળજી | |
રતાડીયા | ફાતમાબાઈ મલુક સમા | |
બળદીયા | કાંતાબેન રવિલાલ ગોંડલીયા | |
ભારાપર | ભચીબાઈ મોહનભાઈ મહેશ્વરી | |
કેરા | ડાયાભાઈ હમીરભાઈ મહેશ્વરી | |
વરલી | લલીતાબેન કીડીયાભાઈ ભાભોર | |
ધાણેટી | રસીલાબેન મહેશભાઈ માતા | |
કાલી તલાવડી | ધનજીભાઈ ખીમાભાઈ ચાવડા | |
કુકમા | જયનેશ શાંતિલાલ વરૂ | |
પધ્ધર | જશુબેન રાજેશભાઈ ખુંગલા | |
માધાપર જુનાવાસ-1 | પ્રવિણાબેન રતિલાલ રાઠોડ | |
માધાપર જુનાવાસ-2 | લક્ષ્મીબેન શંભુભાઈ જરૂ | |
માધાપર નવાવાસ-1 | ભાનુબેન જાદવજીભાઈ ભુડીયા | |
માધાપર નવાવાસ-2 | તુષારીબેન રવજીભાઈ ઠકકર, | |
આણંદસર | જમનાબેન રામાભાઈ આયર | |
દહીંસરા | રમેશભાઈ શકિતદાન ગઢવી | |
દેશલપર | સોનલબેન રામજીભાઈ મહેશ્વરી | |
નારાણપર (પ) | પુરબાઈ હરજીભાઈ વેકરીયા | |
સુખપર-1 | મનજીભાઈ ધનજીભાઈ ખેતાણી | |
સુખપર-2 | વિનોદભાઈ લાલજીભાઈ વરસાણી | |
માનકુવા-1 | ઉર્મીલાબેન ભગવાનજીભાઈ ગોરાણી | |
માનકુવા-2 | મંજુલાબેન હરીશભાઈ ભંડેરી | |
ઢોરી | લખમણભાઈ કરમણભાઈ બતા | |
લોડાઇ | રોહિતભાઈ હરીલાલ ડાંગર | |
સુમરાસર શેખ | લખમણભાઈ કરશનભાઈ મેરીયા | |
ઝુરા | મામદભાઈ યુસુફભાઈ જત |
ગાંધીધામ તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
ગળપાદર - 1 | નિર્મલાબેન માલશીભાઈ સોલંકી | |
ગળપાદર - 2 | માદેવા રામજી વરચંદ | |
ગળપાદર - 3 | ભરતસિંહ નાગુભા જાડેજા | |
ખારી રોહર - 1 | સૈયદ અબ્દુલ કાદર | |
ખારી રોહર - 2 | મીઠીબેન દલપતભાઈ સોલંકી | |
મીઠી રોહર - 1 | કેસવજીભાઈ રામજી પરમાર | |
મીઠી રોહર - 2 | શાંતિબેન હરેશભાઈ બાબરીયા | |
પડાણા | પ્રવિણસિંહ મહેન્દ્રસિંહ જાડેજા | |
અંતરજાળ-1 | લક્ષ્મીબેન રમેશભાઈ મ્યાત્રા | |
અંતરજાળ-2 | રમીલાબેન ધર્મેન્દ્રભાઈ કારમા | |
અંતરજાળ-3 | જીવતીબેન નથુરામ ભટૈયા | |
કિડાણા-1 | વનાભાઈ મમુભાઈ રબારી | |
કિડાણા-2 | હનીફભાઈ મુસાભાઈ ચાવડા | |
કિડાણા-3 | ગીતાબા ધનવીરસિંહ સોઢા | |
કિડાણા-4 | રીટાબેન અમિતભાઈ કોચરા | |
શિણાય | નીખીલ અમૃતલાલ હડીયા |
અંજાર તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
ભીમાસર | કુંવરબેન ગાભાભાઈ ડાંગર | |
ચાંદ્રાણી | દેશીબેન ધનજીભાઈ હુંબલ | |
ધમડકા | રૂપાભાઈ જીવાભાઈ આહિર | |
દુધઇ | ગોવિંદભાઈ પ્રેમજીભાઈ ભીલ | |
ટપ્પર | ભુરાભાઈ વિસાભાઈ આહિર | |
ભુવડ | લક્ષ્મીબેન કાનજીભાઈ જરૂ | |
ખેડોઇ | લાખાભાઈ કરશન રબારી | |
સંઘડ | દેવીબેન ગોવિંદભાઈ ડાંગર | |
તુણા | મનસુખભાઈ ડાયાભાઈ મકવાણા | |
વીરા | સંદિપ માનણભાઈ ચાવડા | |
મેઘપર બોરીચી-1 | શોભનાબા શૈલેન્દ્રસિંહ જાડેજા | |
મેઘપર બોરીચી-2 | પરમાભાઈ ખેતાભાઈ પટેલ | |
મેઘપર બોરીચી-3 | જીગર હરીશભાઈ ગઢવી | |
સાપેડા | મેસીબેન ધનજી ચૈયા | |
વરસામેડી | આંબાભાઈ નાથાભાઈ રબારી | |
મોડસર | સામજી રામજી ચાવડા | |
નાગલપર મોટી | રાણીબેન અર્જુનભાઈ દારૂ | |
નિંગાળ | રાજીબેન શંભુભાઈ હુંબલ | |
રતનાલ | ગોમીબેન રણછોડભાઈ માતા | |
સિનુગ્રા | દક્ષાબેન જીવરામભાઈ ચાવડા |
ભચાઉ તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
આધોઇ-1 | મઘીબેન ગોપાલભાઈ વાવીયા | |
આધોઇ-2 | અરવિંદભાઈ કાળુભાઈ ભીલ | |
લાકડિયા-1 | બબીબેન મોહનભાઈ વાઘેલા | |
લાકડિયા-2 | જગદીશભાઈ અંબારામ મઢવી | |
શિકારપુર | મમુભાઈ ભુરાભાઈ કોલી | |
ચીરઇ મોટી | સભીબેન ગોપાલભાઈ છાંગા | |
ચીરઇ નાની | કરમશીભાઈ કરણા રબારી | |
ચોપડવા | ભરતસિંહ નટુભા જાડેજા | |
મોરગર | રામીબેન નાથાભાઈ રબારી | |
વિજપાસર | દેવીબેન પરબતભાઈ આહિર | |
ભરૂિયા | મીનાબા મુકુંદસિંહ જાડેજા | |
ચોબારી | સવજીભાઈ વેરાભાઈ ચાવડા | |
ધોળાવીરા | પાર્વતીબેન હમીરભાઈ વરચંદ | |
કંથકોટ | રાણુભા ભૂપતસંગ જાડેજા | |
મનફરા | કોકીલાબા બહાદુરસિંહ જાડેજા | |
જંગી | વસરામભાઈ આલાભાઈ સોલંકી | |
લલિયાણા | લક્ષ્મીબેન મહેશભાઈ સોનારા | |
સામખિયાળી-1 | જીવતીબેન કાનજીભાઈ બાળા | |
સામખિયાળી-2 | લક્ષ્મીબેન કેશાભાઈ ચૌહાણ | |
વોંધ | દેવરાજભાઈ ખીમજીભાઈ પટેલ |
મુન્દ્રા તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
ભદ્રેશ્વર | પંજાભાઈ ખીમાભાઈ કરમટા | |
છસરા | રાણીબેન ચેતનભાઈ ચાવડા | |
ગુંદાલા | ક્રિષ્નાબેન દિનેશભાઈ દાફડા | |
લુણી | ધીરૂભા રતનજી જાડેજા | |
સાડાઉ | ભવાનભાઈ વાલજી સોરઠીયા | |
દેશલપર (કંઠી) | રતન કરમણભાઈ ગઢવી | |
મોટા કાંડાગરા | સોમાભાઈ રાજાભાઈ રબારી | |
મોટી ભુજપુર-1 | મહિપતસિંહ ગાભુભા જાડેજા | |
મોટી ભુજપુર-2 | રાજદેભાઈ સામરા રામાણી | |
નાના કપાયા-1 | ગીતાબેન પ્રેમજીભાઈ સોધમ | |
નાના કપાયા-1 | રજીયાબેન અબ્દુલભાઈ તુર્ક | |
ઝરપરા-1 | હરીભાઈ સવરાજ સાંખરા | |
ઝરપરા-2 | પાલભાઈ ભીમશી ગીલવા | |
લાખાપર | જયોતિબા વિજયસિંહ જાડેજા | |
મોટા કપાયા | નિર્મળાબા સુરેન્દ્રસિંહ ભાટી | |
પત્રી | પ્રફુલાબા શીવુભા જાડેજા | |
રામાણીયા | નાનબાઈ શીવજીભાઈ બડગા | |
સમાઘોઘા | અન્નપૂર્ણાબા વિજયસિંહ જાડેજા |
રાપર તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
આડેસર | દક્ષાબેન દિનેશભાઈ ઠકકર | |
ભીમાસર-1 | મોહનભાઈ દુદાભાઈ બારડ | |
ભીમાસર-2 | કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ | |
ખાંડેક | હિરાબેન નીલાભાઈ રબારી | |
સણવા | જયદિપસિંહ સ્વરૂપસિંહ જાડેજા | |
બાલાસર | રાણીબેન વાલાભાઈ ગારીયા | |
બેલા | કેશરબેન ગેલાભાઈ બગડા | |
ફતેહગઢ | ભાવેશભાઈ દેવરાજભાઈ ગઢવી | |
ગેડી | વેલાભાઈ નારણભાઈ સિંધવ | |
જાટાવાડા | બકુલભાઈ મયુરભાઈ ઠાકોર | |
બાદરગઢ | નવીનભાઈ મોતીભાઈ ભીલ | |
ચિત્રોડ | શાંતાબેન ગાભાભાઈ ગોહિલ | |
ગાગોદર | જયશ્રીબા રામદેવસિંહ જાડેજા | |
માણાબા | નયનાબેન નાનજીભાઈ ઠાકોર | |
સઇ | હમીરસંગ વધજી સોઢા | |
ભુટકીયા | મોતીભાઈ વજાભાઈ ભરવાડ | |
ધાણીથર | મળજીભાઈ સોમાભાઈ કોલી | |
કીડીયાનગર | રાણીબેન વિસાભાઈ ચૌહાણ | |
પલાસવા | શાંતિબેન કાનજીભાઈ દેસાણી | |
પ્રાગપર | પુરીબેન માનાભાઈ ચામરીયા | |
રામવાવ | રૂપાબેન જયરામભાઈ સોનારા | |
રવ મોટી | મયુરીબા શકિતસિંહ જાડેજા | |
સેલારી | દિનેશભાઈ કેશવજીભાઈ વાવીયા | |
સુવઇ | કિશોરભાઈ ગોવાભાઈ મહેશ્વરી |
નખત્રાણા તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
કોટડા (રોહા) | હંસાબા હિરાસંગ જાડેજા | |
કોટડા (રોહા) | જાડેજા ઉત્પલસિંહ ફતેહસિંહ | |
નખત્રાણા-1 | ચંદનસિંહ રાણસિંહ રાઠોડ | |
નખત્રાણા-ર | દિનેશભાઈ ગોવિંદભાઈ નાથાણી | |
નખત્રાણા-3 | હરીજન ગંગાબેન પ્રેમજીભાઈ | |
ઘડાણી | હાસમ મુસાભાઈ થેબા | |
મથલ | શંકરલાલ બાબુલાલ કુંવટ | |
નેત્રા | દિનેશભાઈ ભોજાભાઈ વાઘેલા | |
રસલીયા | સંધ્યાબેન રાજેશભાઈ પલણ | |
રવાપર | ભાવનાબેન રાજેશભાઈ પટેલ | |
નિરોણા | શારદાબેન રમેશભાઈ આહિર | |
દેશલપર | દક્ષાબેન હિતેશભાઈ બારૂ | |
તલ | હોતખાન હબઅલી મુતવા | |
વંગ | મહેન્દ્રસિંહ ચતુરસિંહ સોઢા | |
વીરાણી મોટી | ગોરધનભાઈ માવજીભાઈ રૂડાણી | |
અંગીયા નાના | લક્ષ્મીબેન નવીનભાઈ પારસીયા | |
દેવપર | સ્વાતિબેન હાર્દિકભાઈ પટેલ | |
મંજલ | લીલાબેન મનીષભાઈ મહેશ્વરી | |
વડવા કાંયા | મંજુલાબેન દેવજીભાઈ ભગોરા | |
વિથોણ | જયસુખભાઈ હરીલાલ પટેલ |
અબડાસા તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
ડુમરા | જયદેવસિંહ બાપુભા જાડેજા | |
ખીરસરા (કો) | શાંતાબેન શંકરલાલ કાયાણી | |
મોથાળા | ખીમજીભાઈ મંગલભાઈ મહેશ્વરી | |
નરેડી | રમીલાબેન મહેન્દ્ર ગજેરા | |
વરાડીયા | મહાવિરસિંહ યુવાનસિંહ જાડેજા | |
વિંઝાણ | વિક્રમસિંહ અમરસિંહ જાડેજા | |
ભાનાડા | સંગીતાબેન દામોદરગર ગુંસાઈ | |
જખૌ | વાઘેર ઈબ્રાહીમ હુસેન | |
કોઠારા | ચેતનકુમાર હરજીવન રાવલ | |
નલિયા-1 | હેતલબેન વિજયભાઈ ગામીત | |
નલિયા-2 | મલુબેન ગુલાબભાઈ કટુઆ | |
સુથરી | જેનાબાઈ આદમ સંઘાર | |
બાંડિયા | ચેતનાબા જયેન્દ્રસિંહ જાડેજા | |
બેર મોટી | ફાપુબાઈ અભુભખર કેર | |
બિટ્ટા | મહેશગર દોલતગર ગોસ્વામી | |
રામપર (અ.) | નિર્મળાબેન અશોકપુરી ગોસ્વામી | |
તેરા | નયનાબા જુવાનસિંહ ચૌહાણ | |
વાયોર | જુવાનસિંહ પ્રવિણસિંહ જાડેજા |
માંડવી તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
બાગ | શીલ્પાબેન પ્રકાશચંદ્ર નાથાણી | |
બિદડા-1 | બિદડા-1 જેકસન કલ્યાણજી સંઘાર | |
બિદડા-2 | નીલેશભાઈ મગનભાઈ મહેશ્વરી | |
ગુંદિયાળી | ભૂપેન્દ્રસિંહ બચુભા જાડેજા | |
નાના ભાડિયા | ધનબાઈ જીવરાજભાઈ મુંધડા | |
બાડા | દેવશ્રીબેન વરજાંગ ગઢવી | |
બાયઠ | જાગૃતિબાઈ ડી. જાડેજા | |
ગઢશીશા-1 | હરીશભાઈ દેવજીભાઈ રંગાણી | |
ગઢશીશા-2 | અવનીબેન જીતેન્દ્રભાઈ ભગત | |
મઉં મોટી | દેવભા ટપુભા જાડેજા | |
દુર્ગાપુર | કાંતાબેન દિપક શીર | |
ગોધરા | કેવલભાઈ કિશોરભાઈ ગઢવી | |
કાઠડા | દેવાંગ મેઘરાજ ગઢવી | |
કોડાય | રાકેશભાઈ હરીભાઈ રાઠવા | |
મોટી રાયણ | જશુબેન દામજી છાભૈયા | |
દરશડી | રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા | |
રામપર | પ્રેમબાઈ મુરજીભાઈ વેકરીયા | |
શેરડી | પ્રદ્યુમનસિંહ શીવુભા જાડેજા | |
તલવાણા | કનુભા બેચુભા જાડેજ | |
વિરાણી નાની | ઝવેરબેન ગોવિંદભાઈ ચાવડા |
લખપત તાલુકા પંચાયત
બેઠક | ઉમેદવારનું નામ | |
ભાડરા | જલીબાઈ બુધાભાઈ રબારી | |
દયાપર | હેમેન્દ્ર નલીનભાઈ જણસારી | |
દોલતપર | અલીમામદ ગોરમ જત | |
ઘડુલી | પ્રફુલભાઈ દામજી પટેલ | |
લાખાપર | હાસમ ઉંમર મંધરા | |
માતાના મઢ | શકિનાબેન અલીમામદ રાયમા | |
મીંઢીયારી | હવાબાઈ આરબ જત | |
નરા | જુગરાજસિંઘ બહાલસિંઘ શીખ | |
બરંદા | વજુબાઈ નગાભાઈ રબારી | |
છેર નાની | શીવાનીબેન મહેશ ગોસ્વામી | |
ગુનેરી | દયાબા જશુભા જાડેજા | |
કપુરાશી | જેતમલજી સામતજી જાડેજા | |
નારાયણ સરોવર | ઈન્દીરાબેન નાનજીભાઈ મહેશ્વરી | |
પાનધ્રો-1 | વિક્રમસિંહ સતુભા સોઢા | |
પાનધ્રો-2 | હોજુબેન નવનીતભાઈ કટારા | |
પાનધ્રો-3 | અશોક કુમાર દેવજીભાઈ મહેશ્વરી |
નખત્રાણામાં ભાજપે પસંદ કરેલા મહિલાએ ટિકિટ પરત કરી !
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમા નખત્રાણામા રબારી સમાજને ટિકિટ મુદ્દે અન્યાય થયો હોવાની લાગણીએ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપે પસંદ કરેલા મહિલા ઉમેદવારે તાલુકા પ્રમુખને ટિકિટ પરત કરતાં ચર્ચાનો વિષય બન્યો હતો. નખત્રાણા તાલુકા પંચાયતની બેઠક નં. 3 પર વિજુ બેન લાખાભાઈ રબારીને ભાજપ દ્વારા ટિકિટ અપાઈ હતી પણ નખત્રાણા જિલ્લા પંચાયતની એક પણ બેઠકમાં રબારી સમાજને સ્થાન ન મળતાં આ મહિલાએ પોતાની ટિકિટ તાલુકા ભાજપના પ્રમુખને પરત ધરી દીધી હતી. આ તકે તેમણે તાલુકા પંચાયતમાં ચૂંટણી લડવાની ઇચ્છા નથી તેમ કહેતાં સમાજને જિલ્લા પંચાયતની બેઠક માટે અવગણાયો હોવાથી તાલુકાની બેઠકમાં લડીને શું કરવું તેમ જણાવ્યું હતું. ટિકિટ પરત આપતી વખતે જ્ઞાતિના 20 જેટલા અગ્રણી હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.