સ્પર્ઘા:આ છે તસવીર ઓળખી બતાવનાર પ્રથમ 10 વાચકો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર દ્વારા તસવીર ઓળખો તા.09 ના પ્રસિદ્ધ કરી હતી તેમાં અનેક વાચકોએ વ્હોટ્સ એપ મેસેજ દ્વારા જવાબ આપ્યા હતા. તસવીર ઓળખવામાં માત્ર કચ્છ નહિ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી પણ વાચકો સામેલ થયા હતા. આ તસવીર કચ્છમાં સૌથી વધુ પ્રખ્યાત જ્યાં દત્તાત્રેય ભગવાનનું મંદિર છે, તેવા કાળા ડુંગર પર વનવિભાગ દ્વારા બનાવેલા સનસેટ પોઇન્ટની છે.

પ્રથમ દસ સાચી ઓળખ આપનાર વાચકો છે. 1. પ્રશાંત ગજ્જર,અંજાર 2. દુલારી ઠક્કર, ભુજ. 3. નેન્સી સોની,મમાયમોરા 4. નેહા નયેગાંધી. 5. પિનાકિન વૈષ્ણવ,અંજાર. 6. ભરત ઓઝા, ભચાઉ. 7. કપિલા જેઠવા, ભુજ 8. અલેફિયા દારુગર. 9. વિક્રમ મમતોરા,આદિપુર. 10. નિષ્ઠા એન. ગાલા, બિદડા

અન્ય સમાચારો પણ છે...