તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજથી મુંબઇની ફલાઇટ સેવા કથળી ગયેલી પરીસ્થિતિમાંથી બહાર કાઢવા માટે હવે 8મી ફેબ્રુઆરી સોમવારથી દરરોજ ભુજ:મુંબઇ માટે ઉડાન ભરશે. અત્યાર સુધી વાયા ભાવનગર રૂટ હતું ત્યારે દરરોજ ઉડાન ભરતી બાદમાં ભુજ-મુંબઇ સીધી ફલાઇટ ચાર દિવસ જ ચલાવાતી હતી. જો કે, હવે ફરીથી 8મી તારીખથી સીધી ફલાઇટ દરરોજ ઉડાન ભરશે.
એર ઇન્ડિયાની એલાયન્સ એર, મુંબઇથી ભુજ અને પાછળ દૈનિક સીધી ફ્લાઇટ્સ ચલાવશે. ફ્લાઇટ 9I 625 મુંબઇથી 0615 કલાકે ઉપડશે અને 0810 કલાકે ભુજ પહોંચશે. ફ્લાઇટ 9I 626 ભુજથી 0840 કલાકે ઉપડશે અને 1035 કલાકે મુંબઇ પહોંચશે. રાજ્યમાં કચ્છનો મોટો રણ માત્ર તેની કુદરતી વૈભવ માટે જ નહીં, પણ રણ ઉત્સવ માટે પણ જાણીતો છે. મુંબઇ અને ભુજ વચ્ચે દૈનિક સીધો જોડાણ રણ ઉત્સવની મુલાકાતે આવતા મુસાફરોને સીમલેસ કનેક્ટિવિટી અને સુવિધા એર ઇન્ડિયા પ્રદાન કરશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.