પ્રાર્થના:કોરોનાથી મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીઓ માટે ભુજ એસપી કચેરીમાં મૌન પળાયું

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરના કોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. અર્જુનસિંહ ફતેસિંહનું કોવિડ 19 સંક્રમણના કારણે દુઃખદ અવસાન થયેલ હતું. જેથી, કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે હેતુસર પશ્ચિમ કચ્છના સૌરભ સીંઘની સુચનાને આધારે ડી.વાય એસ. પી બી એમ દેસાઈ, એલઆઈબી શાખાના પીઆઇ હેમત ચાવડા, રીડર પીએસઆઇ સહિત તમામ સ્ટાફે આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...