તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતા યુવતીને માર પડયો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજના રામનગરીમાં કરિયાણાની દુકાન પાસે ઝગડી રહેલા બે શખ્સોને છોડાવવા વચ્ચે પડેલી યુવતિને માર મરાતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, રામનગરીમાં પટણી નામનો શખ્સ વિનુભાઇના પિતાને માર મારતો હતો, ત્યારે વિનુભાઇ અને તેની દિકરી સુમન સથવારા વચ્ચે છોડાવવા પડતા માર માર્યો હતો. સુમન સથવારાને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા બી ડિવિઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો