આગાહી:પવનની પાંખે ધૂળની ડમરી ભુજમાં વાતાવરણ કર્યું ધૂંધળું

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે તેની આગાહી સાથે તેની અસર કચ્છમાં જોવા મળી. ગુરુવારે સવારથી ભુજમાં પવનની ઝડપ વધી હતી. જેને પગલે ધૂળની ડમરી શહેરમાં ફરી વળી હતી. કોટ બહારના વિસ્તારોમાં પવન ફૂંકાતા ભૂજવસીઓ માટે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. દિવસ દરમિયાન પવન ઝડપ વધી સાંજ બાદ જોકે, પ્રમાણ ઓછું થયું હતું. 

અન્ય સમાચારો પણ છે...