તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ભુજ બ્રાન્ચની વેબસાઇટ વર્ચ્યુઅલ રીતે ખુલ્લી મૂકાઇ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ બ્રાન્ચ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટનું વર્ચ્યુઅલ રીતે આઇસીએઆઇના વાઇસ પ્રેસિડેન્ટ સી.એ. નિફાર જાંબુસરિયા અને ગેસ્ટ ઓફ હોનર સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ અનિકેતભાઇ તલાટી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ભુજ બ્રાન્ચના ચેરમેન સી.એ. જીતેન્દ્ર ઠક્કર દ્વારા મહેમાનો તથા મેમ્બરોને આવકાર આપ્યો હતો અને ભુજ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા. બ્રાન્ચના સભ્યો અને વિદ્યાર્થીઓને સારી સગવડતા મળી રહે તેની માટે વેબસાઇટ બનાવવાનું નક્કી કરાયું હતું.

બ્રાન્ચની વેબસાઇટનું અોનલાઇન ખુલ્લી મૂકતાં વાઇસ પ્રેસિડેન્ટ નિહારભાઇ જાંબુસરિયાઅે જણાવ્યું હતું કે, અાજનો યુગ ટેકનોલોજીનો યુગ છે અને અા વેબસાઇટથી સમયનો બચાવ થશે સાથે સાથે વિકાસમાં પણ ખૂબ મહત્વનો ફાળો રહેશે.અા ઉપરાંત કાર્યક્રમમાં હાલમાં જીઅેસટીના કાયદામાં અાવેલા નવા ફેરફારની માહિતી વડોદરાના જીઅેસટી નિષ્ણાંત અભયભાઇ શાહ દ્વારા અાપવામાં અાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વી દોશીઅે તથા અાભારવિધિ દિપ કોરળિયાઅે કરી હતી. અાવકવેરા અને જીઅેસટી રીટર્નની છેલ્લી તારીખ નજીક હોવા છતાં અા કાર્યક્રમમાં સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો