તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:કચ્છમાં ગુરૂવારથી ગરમીનો પારો 35 ડીગ્રી વટાવી જવાની શક્યતા

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • મહા માસના પ્રારંભ સાથે જાણે ઉનાળો બેસી ગયો

કચ્છમાં રાત્રે ઠંડીનું પ્રમાણ નહીંવત બન્યું છે અને મહા માસના પ્રારંભથી જાણે ઉનાળો બેસી ગયો હોય તેમ બપોરે પ્રખર તાપ અનુભવાઇ રહ્યો છે, બીજી બાજુ ભુજની હવામાન કચેરીના વર્તારા પ્રમાણે અાગામી ત્રણ દિવસ પછી ગરમીનો અાંક 35 ડીગ્રીને પાર થઇ જાય તેવી શક્યતા છે.કચ્છમાં રવિવારે સર્વાધિક ઉષ્ણતામાન 33 ડીગ્રી ભુજમાં નોંધાયું હતું. તો સાૈથી અોછું કંડલા અેરપોર્ટ ખાતે 13.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયા 14.2 ડીગ્રી સાથે ગુજરાતમાં ચોથા અને કચ્છમાં બીજા ક્રમે રહ્યું હતું.

ભુજમાં લઘુતમ તાપમાન 17.7 અને કંડલા પોર્ટમાં 16.1 રહેતા ક્યાંય રાત્રે પણ ખાસ ઠંડક અનુભવાઇ ન હતી.દરમિયાન ભુજની હવામાન કચેરીની અાગાહી પ્રમાણે અાગામી સપ્તાહ દરમિયાન ઠંડીનો અાંક 17 ડીગ્રીથી ઘટતો જઇને 20 ડીગ્રી થશે જ્યારે ગરમીનું પ્રમાણે સોમથી બુધવાર સુધી 33 ડીગ્રી જ્યારે ગુરૂવારથી 35 ડીગ્રી ઉપર પહોંચવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો