તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વિજપોલ પડતા ભુજ-માધાપર માર્ગ અવરોધાયો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધવારે મધરાતથી વહેલી પરોઢ સુધી પડેલા ભારે પવન સાથેના વરસાદના કારણે ભુજ-માધાપર બાયપાસ માર્ગ અવરોધાયો હતો. વિજવાયરો જમીન પર પડતા લોકોમાં ડર પણ ફેલાયો હતો. જો કે રસ્તાની સાઈડમાંથી અંતે વાહનો પસાર થયા હતા,બપોર બાદ આ વિજપોલ સાઈડમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...