તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણામ:વાર્તા વિહાર સાહિત્ય સભા દ્વારા આયોજિત લઘુ કથા હરિફાઈનું પરિણામ જાહેર

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંસ્થાની વિવિધ પ્રવૃતિઓમાં સભ્ય બહેનોએ પુસ્તક પરિચય, પુસ્તક પઠન અને સાહિત્યકારોની ઉતમ કૃતિઓ વિશે ચર્ચાનું ઓનલાઇન આયોજન કરાયું હતું. સંસ્થાના પ્રમુખ રમીલાબેન મહેતાએ અખિલ કચ્છ લઘુ કથા લેખન હરિફાઈનું આયોજન કર્યું હતું. પ્રથમ ત્રણ વિજેતાઓમાં આદિપુરના જગદીશ જાની, ભુજના ખુશાલીબેન ઠકકર અને માધાપરના ચારવી ભટ્ટ રહ્યા હતા.

નિર્ણાયક તરીકે હરીશભાઈ મહુવા તથા ટેકનિકલ વ્યવસ્થા લાલજીભાઈ મેવાડાએ સંભાળી હતી. આ આયોજનમાં પુષ્પાબેન વૈધ, અરુણા ઠકકર અને રુપલ મહેતાનો સહયોગ સાંપડ્યો હતો. વિજેતાઓ અને ભાગ લેનાર તમામ સર્જકોને આવતા કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો