તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભુજમાં કોરોનાના 18 કેસ, ભુજમાં 3 સાથે પોઝિટિવ ગ્રાફ નીચે અાવ્યો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 17ના ઉમેરા સાથે સાજા થનારાનો અાંકડો 3001 ઉપર પહોંચ્યો
  • શહેરો અને ગામડાઅોમાં 9-9 કેસ, સારવાર હેઠળ 243 દર્દી

કચ્છમાં કોરોનાના વધુ 18 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે, જેમાં શહેરો અને ગામડાઅોમાં 9-9 કેસ છે. શહેરોના 9માંથી ભુજમાં 3, ગાંધીધામમાં 4, માંડવીમાં 2 દર્દી છે. ગામડાઅોમાં 9માંથી અબડાસા, અંજાર, ભુજ, લખપત, માંડવી, નખત્રાણામાં 1-1, મુન્દ્રામાં 3 કેસ છે. જોકે, ભુજ શહેરમાં 3 કેસ સાથે ગ્રાફ થોડો નીચે અાવતા હાશકારો અનુભવાયો છે. કચ્છમાં અત્યાર સુધી કુલ 3360 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 3001 દર્દી સાજા થઈ ગયા છે. હજુ 243 દર્દી સારવાર હેઠળ છે અને 73 દર્દીના સારવાર હેઠળ મોત બતાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો