તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:નલિયામાં 8.2 ડિગ્રીએ પારો સ્થિર, વિષમતા જારી રહી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં અવ્વલ રહેલાં નલિયામાં બીજા દિવસે મંગળવારે પણ ન્યૂનતમ 8.2 નોંધાયું હતું જ્યારે મહત્તમ 31.6 ડિગ્રી જેટલું ઉંચું રહેવાની સાથે વિષમતા જારી રહી હતી. શીત નગર નલિયામાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને ઠંડી એમ મિશ્ર ઋતુ અનુભવાઇ રહી છે. જિલ્લા મથક ભુજમાં ઉંચા ઉષ્ણતામાનનો આંક 33.1 પર પહોંચી જતાં બપોરે આકરા ઉનાળાના એંધાણ આપ્યા હતા પણ 14.8 જેટલા લઘુતમ સાથે રાત્રિ દરમિયા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કંડલા એરપોર્ટ મથકે 12.6 અને 31.4 જ્યારે કંડલા ખાતે 13.9 અને 31.6 ડિગ્રી નોંધાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો