તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:માનવ જ્યોત સંસ્થાએ પક્ષીઓ માટે કુંડા-ચકલી ઘરનું વિતરણ કર્યું

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજની માનવ જ્યોત સંસ્થા દ્વારા શહેરના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રય મંછા કેશવ સદન મધ્યે માનવ જ્યોત સંસ્થાના શંભુભાઈ સી. જોશી દ્વારા પક્ષીઓની સેવા માટે ચકલી ઘર તેમજ પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરતભાઈ પ્રજાપતિ, મિતલબેન પારેખ, હંસાબેન ભાનુશાલી, તિસ્યા પારેખ, ખુશી ભાનુશાલી, ચિરાયુ શાહ, ખુશી જોશી જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોના હસ્તે નિઃશુલ્ક વિતરણ કાર્ય કરાયું હતું. આભાર વિધિ અમિતભાઈ પારેખે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો