ભય:સંભવિત વાવાઝોડાને પગલે જખૌ બંદરે માછીમારી બોટ પરત ફરી

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંભવિત વાવાઝોડા અને વરસાદની શક્યતા વચ્ચે અબડાસા તાલુકાના જખૌ બંદરે 100 જેટલી માછીમારી બોટ પરત આવી હતી. આમ, તા.1/6થી માછીમારીની સીઝન બંધ થવાની છે તેવામાં સંબંધિત અધિકારીઓએ માછીમારી માટે ગયેલા લોકોનો સંપર્ક કરીને પરત બોલાવી લીધા હતા. વધુમાં લોકોને દરિયો ન ખેડવા તાકીદ કરાઇ છે અને જો કોઇ જશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...