તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોર્ટ સર્કિટ:ઝુરા કેમ્પમાં આગથી લાખોનો ઘાસચારો ભસ્મિભૂત

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાવરપટ્ટીના ઝુરા કેમ્પ ગામે શંકર મંદિર પાસે સાંગાજી સોઢાના વાડામાં ઉપરથી પસારથી વીજલાઇનમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હતી. જે અંગે ભુજ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં, બે ગાડીઓ સાથે ટીમ તાત્કાલિક પહોંચી આવી હતી. આગના કારણે પશુધન માટે સંગ્રહ કરેલો લાખોનો ચારો ભસ્મિભૂત થયો હોવાનું સરપંચ સુરતાજીએ જણાવ્યું હતું. ફાયર બ્રિજેટની ટીમના સચિન પરમાર, પ્રતીક મકવાણા, સુનીલ મકવાણા, જિજ્ઞેશ જેઠવા, મહેશ ગોસ્વામી, વિનોદ લોહાર સહિત ગ્રામજનોએ આગ બુઝાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો