તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લાકડીયા હાઇવે પર ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પલટાયું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાકડીયા હાઇવે પર ટેન્કર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. રોડ પર ઠેકઠેકાણે પડેલા ખાડાના કારણે અકસ્માત થઇ રહ્યા છે ત્યારે ટોલ વસુલતી કંપનીઓએ વધુ કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તે પહેલાં તાત્કાલીક રોડ રીપેર કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...