તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનવારસી લાશ:મુન્દ્રાની ભૂખી નદીના કાંઠા પરથી એક અજાણ્યા આધેડની લાશ મળી આવી, લાશની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાશનો કબજો લઈ પોલીસે પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી

કચ્છના મુન્દ્રા ખાતેની ભૂખી નદી વિસ્તારમાંથી પોલીસને આજે રવિવારના બપોરે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. રાહદારીઓ દ્વારા નદી કાંઠે કોઈ પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. જેના આધારે મુન્દ્રા પોલીસ દ્વારા બનાવ સથળે પહોંચી અંદાજિત 45 થી 50 વર્ષની ઉંમરના આધેડ વ્યક્તિની લાશનો કબજો લઇ, મુન્દ્રની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી છે. મૃતકની ઓળખ માટે વોટ્સએપ ગ્રુપમાં તેના ફોટો સેર કરવામાં આવ્યા છે.

મૃતકે લાઈટ બ્લૂ જીન્સ એને ખુલેલા બટન સાથે ડાર્ક ગ્રે કલરનું ચેકસ સર્ટ પહેરેલું છે. આગળની તપાસ પીએસઆઇ પટેલ ચલાવી રહ્યા છે. એવું પીએસસો મુકેશભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો